“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. ગુજરાત અને દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ ના અપર્ણિત યુવક- યુવતિઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “નવસારી ખાતે નો અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૧.૧૦.૨૦૨૬.”
1 0
Read Time:5 Minute, 38 Second

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. ગુજરાત અને દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ ના અપર્ણિત યુવક- યુવતિઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “નવસારી ખાતે નો અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૧.૧૦.૨૦૨૬.”

કૃપા કરીને નોંધ લો…
અમે અપરિણીત યુવકો- યુવતીઓ , છૂટાછેડા લીધેલા તથા વિધવા -વિધુરો ને આ સંમેલનમાં ભાગ લેવા માટે આવકારીયે છીએ.

નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B સંમેલન, સામ-સામે બેઠક ખુરશી મીટિંગ (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)

કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ વ્યક્તિ (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

કૃપયા નોંધો.
આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇
તારીખ: ૧૧.૧૦.૨૦૨૬. સમય: બપોરે ૨.૦૦થી ૪.૦૦ વાગ્યા સુધી.
સ્થળ અને સરનામું:
“સાઈ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ”.
5 મો માળ, ઓમ પ્લાઝા, સુશ્રુષા હોસ્પિટલ સામે, આશાપુરી મંદિર પાસે, વેજલપોર, નવસારી, ગુજરાત 396445. ભારત.
(નવસારી રેલ્વે સ્ટેશનથી 1.0 કિમી દુર).

Place & Address:
“Sai Restaurant & Banquet”.
Address:
5th Floor, Om Plaza, Opp. Sushrusha Hospital, Near Ashapuri Mandir, Vejalpore, Navsari, Gujarat 396445. India
(1.0 Kms from Navsari Railway Station).
આભાર .
ગુગલ નકશો નીચે મુજબ છે 👇
https://maps.app.goo.gl/oJVqMghuSC1gJzP7A?g_st=aw

કૃપા કરીને નોંધ લો,

  1. ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) જ સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૧૧.૧૦.૨૦૨૬. સવારે ૧૧.૫૯ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે.
  2. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
  3. રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
  4. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  5. સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  6. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.

આભાર.
નોંધણી માટે સંપર્ક કરશોજી 👇
અનિલકુમાર અશોકકુમાર રાણા.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૧.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 23.00 IST)


“B2B અપર્ણિત યુવક-યુવતી સંમેલન” નો અર્થ શું છે?
👇
અપરિણીત યુવક-યુવતીની તેમના માતાપિતા સાથે રૂબરૂ મુલાકાત. આ કાર્યક્રમ હોટલના બેન્ક્વેટ હોલમાં યોજાશે. અહીં યુવકો અને યુવતીઓના બાયોડેટા  (ગોપનીય વોટ્સએપ ગ્રુપ દ્વારા) એકબીજા ને શેર કરવામાં આવશે. (જનરલ ક્વોટા સિવાય).

  • નોંધ: આ અપર્ણિત સંમેલનમાં, બધા ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.

Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0
અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૩.૧૨.૨૦૨૬. B2B Sarva Gnyati Aparnit Yuvak-Yuvti Sammelan at Ahmedabad. Date 13.12.2026.
B2B Aparnit Sammelan
અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૩.૧૨.૨૦૨૬. B2B Sarva Gnyati Aparnit Yuvak-Yuvti Sammelan at Ahmedabad. Date 13.12.2026.
2 0
Read Time:4 Minute, 48 Second

ગુજરાત અને દુનિયાભર માં રહેલ સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે…
“આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની” આયોજીત અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૩.૧૨.૨૦૨૬.

કૃપા કરીને નોંધ લો…
અમે (25 વર્ષથી વધુ ઉંમરના) અપરિણીત યુવકો- યુવતીઓ , છૂટાછેડા લીધેલા તથા વિધવા -વિધુરો ને આ સંમેલનમાં ભાગ લેવા માટે આવકારીયે છીએ.
ગુજરાત ના બધા શહેરો, ગામડાઓ અને દેશ વિદેશમાં રહેતા સર્વજ્ઞાતિઓ ના જ્ઞાતિ જનોનું અમે સ્વાગત કરીએ છીએ.

નોંધણી શુલ્ક: રૂ. ૨૦૦ પ્રતિ વ્યક્તિ. (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ).
(ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૨૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

“B2B અપર્ણિત યુવક-યુવતી સંમેલન” નો અર્થ શું છે?
👇
અપરિણીત યુવક-યુવતીની તેમના માતાપિતા સાથે રૂબરૂ મુલાકાત. આ કાર્યક્રમ હોટલના બેન્ક્વેટ હોલમાં ૧-૨ કલાક માટે યોજાશે. અહીં યુવકો અને યુવતીઓના બાયોડેટા  (ગોપનીય વોટ્સએપ ગ્રુપ દ્વારા) એકબીજા ને શેર કરવામાં આવશે.

વધુ માહિતી માટે સંપર્ક કરશોજી :
અનિલકુમાર અશોકકુમાર રાણા.
ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪.
આભાર.
Websites 👇

  1. https://internationalmatrimony.xyz/
  2. https://internationalmatrimony.online/

શરતો અને નિયમો…👇

  1. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
  2. રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો, પાણી સ્વ ખર્ચે )
  3. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  4. સંમેલન દરમિયાન વ્યક્તિઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  5. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  6. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.
રૂપિયા મોકલનાર ઉમેદવાર નું પૂરું નામ, બાયોડેટા , શહેર/ગામ, ફોન નંબર, (પ્રતિ વ્યક્તિ ૨૦૦ રૂપિયા ચાર્જ ), ટ્રાન્ઝેક્શન ID નો સ્ક્રીનશોટ 👇 વોટ્સએપ (+91-9998015714) મા મોકલશોજી.

નમસ્તે જી
અપર્ણિત યુવક-યુવતિ સંમેલન ક્વોટા પુનર્ગઠન નીચે મુજબ 👇

  1. યુવકો માટે ક્વોટા: ૪૫ %
  2. યુવતિઓ માટે ક્વોટા: ૪૫ %
  3. શારીરિક રીતે અક્ષમ લોકો માટે ક્વોટા: ૫ %
  4. સ્વયંસેવક માટે ક્વોટા: ૫ %
    આભાર.
    ટીમ ગ્રુપ એડમિન.
  5. ——–

ઉમેદવાર ની પ્રતિબદ્ધતા 👇

અમારા સમુદાય (સમાજ) માં ઇચ્છિત ઉમેદવાર શોધ્યા પછી, અમે સર્વ જ્ઞાતિ અપર્ણિત સંમેલનમાં આવી રહ્યા છીએ.
Commitment of Candidate 👇
After searching proper candidate in our Community (Samaj), we are coming in Sarva Gnyati Aparnit Sammelan.

Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, ભરૂચ ખાતે તારીખ ૨૭.૦૯.૨૦૨૬.” Aparnit Yuvak-Yuvti Sammelan of “Gujarati Rana Samaj International Matrimony” at Bharuch on 27.09.2026.
B2B Aparnit Sammelan, Gujarati Rana Samaj
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, ભરૂચ ખાતે તારીખ ૨૭.૦૯.૨૦૨૬.” Aparnit Yuvak-Yuvti Sammelan of “Gujarati Rana Samaj International Matrimony” at Bharuch on 27.09.2026.
2 0
Read Time:5 Minute, 8 Second

Please note, In this Sammelan 199 Rana Samaj Gnyati Bandhus attended the function

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”.

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, ભરૂચ ખાતે તારીખ ૨૭.૦૯.૨૦૨૬.”

નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B ચેર ટોક / બેઠક ખુરશી. (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)

કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ વ્યક્તિ (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

કૃપયા નોંધો.
આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇
તારીખ: ૨૭.૦૯.૨૦૨૬. સમય: બપોરે ૨.૩૦ થી ૪.૦૦ વાગ્યા સુધી.
સ્થળ:
“કોરોના હોટેલ, રેસ્ટોરન્ટ અને બેંકવેટ”.
સરનામું: ભરૂચ રેલ્વે સ્ટેશનની સામે, ભરૂચ. ગુજરાત, ભારત
(ભરૂચ રેલ્વે સ્ટેશનથી ૨૦૦ મીટર દૂર).
“Corona, Hotel, Restaurant & Banquet”.
Address: Opposite Bharuch Railway Station, Bharuch.
(200 Mtrs from Bharuch Railway Station).
આભાર .
ગુગલ નકશો નીચે મુજબ છે 👇
https://maps.app.goo.gl/W52ahpr6y5iXTp8Z7?g_st=aw

કૃપા કરીને નોંધ લો,

  1. ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) જ સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૨૬.૦૯.૨૦૨૬. રાત્રે ૧૧ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે.
  2. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
  3. રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
  4. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  5. સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  6. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.

આભાર.
નોંધણી માટે સંપર્ક કરશોજી 👇
અનિલકુમાર અશોકકુમાર રાણા.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૧.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 23.00 IST)

  • નોંધ: આ અપર્ણિત સંમેલનમાં, બધા ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.
રૂપિયા મોકલનાર ઉમેદવાર નું પૂરું નામ, બાયોડેટા , શહેર/ગામ, ફોન નંબર, (પ્રતિ વ્યક્તિ ૧૦૦ રૂપિયા ચાર્જ ), ટ્રાન્ઝેક્શન ID નો સ્ક્રીનશોટ 👇 વોટ્સએપ (+91-9998015714) મા મોકલશોજી.
Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
1
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0