ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, આણંદ ખાતે તારીખ ૦૬.૦૯.૨૦૨૬.” Gujarati Rana Samaj International Matrimony. Unmarried Yuvak-Yuvti B2B Match Making (Parichay) Sammelan 06.09.2026 at Hotel Landscape Restaurant & Banquet, Anand.
Gujarati Rana Samaj
ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, આણંદ ખાતે તારીખ ૦૬.૦૯.૨૦૨૬.” Gujarati Rana Samaj International Matrimony. Unmarried Yuvak-Yuvti B2B Match Making (Parichay) Sammelan 06.09.2026 at Hotel Landscape Restaurant & Banquet, Anand.
1 0
Read Time:5 Minute, 3 Second
ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, આણંદ ખાતે તારીખ ૦૬.૦૯.૨૦૨૬.” Gujarati Rana Samaj International Matrimony. Unmarried Yuvak-Yuvti B2B Match Making (Parichay) Sammelan 06.09.2026 at Hotel Landscape Restaurant & Banquet, Anand.

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, આણંદ ખાતે તારીખ ૦૬.૦૯.૨૦૨૬.”

નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B ચેર ટોક / બેઠક ખુરશી. (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)

કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ વ્યક્તિ (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

કૃપયા નોંધો.
આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇
તારીખ: ૦૬.૦૯.૨૦૨૬. સમય: બપોરે ૨.૩૦ થી ૪.૦૦ વાગ્યા સુધી.
સ્થળ:
“લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ”
સરનામું: પહેલો માળ, સેફાયર કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સર્વોદય આઈસ્ક્રીમ પાસે, અમૂલ ડેરી રોડ, આણંદ. ગુજરાત, ભારત
(આણંદ રેલ્વે સ્ટેશનથી 1 કિમી દૂર).
“Landscape Restaurant & Banquet”.
Address: 1st Floor, Sefayar Commercial Complex, Near Sarvoday Ice Cream, Amul Dairy Road, Ananad.
(1 KM from Anand Railway Station).
આભાર .
ગુગલ નકશો નીચે મુજબ છે 👇
https://maps.app.goo.gl/FQTLosuHc9k59MgaA?g_st=iw

કૃપા કરીને નોંધ લો,

  1. ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) જ સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૦૫.૦૯.૨૦૨૬. રાત્રે ૧૦ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે.
  2. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. (ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. બાયોડેટા વગર નોંધણી નહીં). નોંધણી વગર પ્રવેશ નહીં.
  3. રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
  4. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  5. સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  6. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.

આભાર.
અનિલકુમાર અશોકકુમાર રાણા અમદાવાદ.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૦.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 22.00 IST)

  • નોંધ: આ અપર્ણિત સંમેલનમાં, બધા ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.
Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0
ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, સુરત ખાતે તારીખ 23મી ઓગસ્ટ 2026.” Gujarati Rana Samaj International Matrimony. Unmarried Yuvak-Yuvti B2B Match Making (Parichay) Sammelan 23.08.2026 at Hotel La Prime Restaurant & Banquet, Surat
Gujarati Rana Samaj
ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, સુરત ખાતે તારીખ 23મી ઓગસ્ટ 2026.” Gujarati Rana Samaj International Matrimony. Unmarried Yuvak-Yuvti B2B Match Making (Parichay) Sammelan 23.08.2026 at Hotel La Prime Restaurant & Banquet, Surat
1 0
Read Time:4 Minute, 44 Second

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, સુરત ખાતે તારીખ 23મી ઓગસ્ટ 2026.”

નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B ચેર ટોક / બેઠક ખુરશી. (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)

કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ વ્યક્તિ (જ્ઞાતિ બંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. બેઠક …સુરત શહેર માં ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

કૃપયા નોંધો.
આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇
તારીખ: ૨૩.૦૮.૨૦૨૬. સમય: સાંજે ૦૪.૩૦ થી ૬ વાગ્યા સુધી.
સ્થળ: “લા પ્રાઇમ રેસ્ટોરન્ટ અને બેંકવેટ”, અમરોલી – છાપરાભાઠા રોડ, સુરત.
આભાર .
ગુગલ નકશો નીચે મુજબ છે 👇
https://maps.app.goo.gl/CLXeKMiQRi93GJaR9

કૃપા કરીને નોંધ લો,

  1. ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) જ સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૨૨.૦૮.૨૦૨૬. સાંજે ૬ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે. (પ્રવેશ: ઉમેદવાર સાથે વધુમાં વધુ ૩ વ્યક્તિઓ).
  2. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. (ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. બાયોડેટા વગર નોંધણી નહીં).
  3. રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
  4. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  5. સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  6. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા).
  8. (અમારા ગ્રુપમાં જોડાયા પછી) જો તમારા યુવક-યુવતીની સગાઈ થઈ ગઈ હોય, તો કૃપા કરીને અમને જણાવશોજી. જેથી અમે તેમને આગામી અપર્ણિત સંમેલન (સુરત) મા 23.08.2026 ના રોજ સ્ટાર પ્રચારક તરીકે રજૂ કરીશું.

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.

આભાર.
અનિલકુમાર અશોકકુમાર રાણા અમદાવાદ.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૦.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 22.00 IST)

  • નોંધ: આ અપર્ણિત સંમેલનમાં, બધા ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.
Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0
Gujarati Rana Samaj International Matrimony B2B Match Making Fair 09.08.2026 at Hotel SERA Vadodara.
2 0
Read Time:12 Second

50 Yuvaks & 18 Yuvtis attended with their parents.
Totally 185 Gujarati Rana Samaj Gnyati Bandhus across Gujarat State attended 1st B2B Match Making Sammelan.

Happy
Happy
4
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0
International Matrimony Co Ordinator Number 7
International Co Ordinator
International Matrimony Co Ordinator Number 7
0 0
Read Time:14 Second
International Matrimony Co Ordinator Number 7

Name: Sanmukh (Raju) Sanalal Rana
Phone. No: +91 9574746050
Occupation: Advocate and Notary
Residence Address: C-404, RK Casta B/H Patel Super Market, Station Road, Bharuch, Gujarat- 392001
Office Address: 303, Shilpi Signature Opp. District Court, Court Road, Bharuch, Gujarat- 392001
Area of Service: Bharuch

Happy
Happy
0
Sad
Sad
1
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0
International Matrimony Co Ordinator Number 6
International Co Ordinator
International Matrimony Co Ordinator Number 6
0 0
Read Time:9 Second
International Matrimony Co Ordinator Number 6

Name: Mukul Rana
Address: 6 /384,
Prince still centre,
vegetable market,
Wadi fariya,
Nani Daman (Union Territory) Pincode 396210.
Phone: 9727435993,
9265422083.
Area of Service: Daman

    Happy
    Happy
    0
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    International Matrimony Co Ordinator Number 5
    International Co Ordinator
    International Matrimony Co Ordinator Number 5
    0 0
    Read Time:7 Second
    International Matrimony Co Ordinator Number 5

    Name: Shailesh Ratilal Rana
    Address:Suramya Bungalow, karelibag, Vadodara
    Phone no.: +919825504658
    Age: 53 year.
    Area of Service: Vadodara.

    Happy
    Happy
    0
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    International Matrimony Co Ordinator Number 4.
    International Co Ordinator
    International Matrimony Co Ordinator Number 4.
    1 0
    Read Time:7 Second
    International Matrimony Co Ordinator Number 4.

    Name: SHAILESHBHAI MAHESH BHAI RANA.
    Phone: +91-9974022290.
    Address: Rana society, Bareja
    382425.
    Area of service: Bareja, Gujarat,India.

    Happy
    Happy
    0
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    International Matrimony Co Ordinator Number 3
    International Co Ordinator
    International Matrimony Co Ordinator Number 3
    1 0
    Read Time:11 Second
    International Matrimony Co Ordinator Number 3

    Name: Sanjaybhai Shantilal Rana.
    Phone: +91-8140731586.
    Address: Maruti Pan corner, Pratap Nagar Main Bazar, Near State Bank of India. Pratapnagar, Ta. Nandod, Dist. Narmada. Pincode 393140.
    Area of Service: Rajpipla.

    Happy
    Happy
    0
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    International Matrimony Co Ordinator Number 2.
    International Co Ordinator
    International Matrimony Co Ordinator Number 2.
    2 0
    Read Time:9 Second
    International Matrimony Co Ordinator Number 2.

    Name: Nikhilesh N Rana.
    Phone +91 9925552273.
    Address: 11, Aanand Bhavan, Shreeji Society, Petlad Road, Nadiad, 387001.
    Area of Service: Vaso, Gujarat, India.

    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    International Matrimony Co Ordinator Number 1.
    International Co Ordinator
    International Matrimony Co Ordinator Number 1.
    2 0
    Read Time:7 Second
    International Matrimony Co Ordinator Number 1.

    NAME:
    HARIVADAN CHANDUBHAI RANA

    ADDRESS:
    SALUN BAZAR, KHATKIVAD,
    NADIAD 387001
    MOB: 9998795664

    Service Providing Areas: Nadiad, Gujarat State. India

    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    Aakash Dhirabhai Sahija. Phone. +91-9601840929. International Matrimony Registration Number IM000016.
    Gujarati Vankar Samaj, Male, Matrimonial Biodata
    Aakash Dhirabhai Sahija. Phone. +91-9601840929. International Matrimony Registration Number IM000016.
    0 0
    Read Time:32 Second
    Aakash Dhirabhai Sahija. Phone. +91-9601840929. International Matrimony Registration Number IM000016

    Name: Aakash Dhirubhai Sahija
    DOB: 07 Oct 1991

    Education :
    Bachelor of Mechanical Engineering (Gujarat Technological University)

    P.G : Practical Elements of Mechanical Engineering (Fanshawe College, Ontario, Canada)

    P.G : Aircraft Maintenance Engineering (Sault College, Ontario, Canada

    Job/Occupation : Licenced Aircraft Maintenance Engineer, Jazz Aviation/Air Canada – Halifax, Nova Scotia, Canada

    Status : Canadian Citizen

    Divorced ( No fault Divorce – Never lived together )

    Height: 6’1″
    Gam : Sahij
    Paraganu : 282
    Mosal : Kansa

    Father : Dhirubhai Bhikhabhai Makwana
    Asst Gen. Manager – Air India (Retired)
    Mosal : Jetalsar

    Mother : Pushpalata Dhirubhai Makwana
    Housewife
    Mosal : Ralishana

    Elder Brother : Himanshu Dhirubhai Makwana
    Married.

    Contact: 9601840929/7874282603

    Expectation : Settled in Canada/USA

    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    Advantages of International Matrimony.
    3 0
    Read Time:1 Minute, 57 Second

    Advantages of International Matrimony as follows…👇

    1. Unmatchable Password Protected Matrimonial Biodata.
    2. Your Engagement photo could be broadcasted in International News Channels.
    3. Possibility for participation in Sarvagyati Samuh Lagnotsav.
    4. Your Personal Social Media profiles / Personal Websites are connected with your Matrimonial Biodata.
    5. We are securely supported with InterPol and International Treaty.
    6. You can share your Matrimonial Biodata with all social media Share Toolbars.
    7. Unlimited Time limit for keeping Matrimonial Biodata over this Website.
    8. Your Matrimonial Biodata could be found over Google Search over 190 Countries of the World.
    9. Here you can publish your Biodata with Text Matters, Image, PDF, Video, Every types of Files.
    10. Contact Us +91-9998015714.


    આંતરરાષ્ટ્રીય લગ્નવિષયક વેબસાઇટ ના ફાયદા નીચે મુજબ છે… 👇
    ૧. અજોડ પાસવર્ડ સુરક્ષિત લગ્નવિષયક બાયોડેટા.
    ૨. તમારા સગાઈના ફોટાને આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલોમાં પ્રસારિત કરી શકાય છે.
    ૩. સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં ભાગ લેવાની શક્યતા.
    ૪. તમારા વ્યક્તિગત સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ / વ્યક્તિગત વેબસાઇટ્સ તમારા લગ્નવિષયક બાયોડેટા સાથે જોડાયેલ છે.
    ૫. અમે ઇન્ટરપોલ અને આંતરરાષ્ટ્રીય સંધિ દ્વારા સુરક્ષિત રીતે સમર્થિત છીએ.
    ૬. તમે તમારા લગ્નવિષયક બાયોડેટાને બધા સોશિયલ મીડિયા શેર ટૂલબાર સાથે શેર કરી શકો છો.
    ૭. આ વેબસાઇટ પર લગ્નવિષયક બાયોડેટા રાખવા માટે અમર્યાદિત સમય મર્યાદા છે.
    ૮. તમારા લગ્નવિષયક બાયોડેટાને વિશ્વના ૧૯૦ દેશોમાં ગૂગલ સર્ચ પર શોધી શકાય છે.

    ૯. અહીં તમે લેખિત બાબતો, ફોટો , પીડીએફ, વિડીયો, દરેક પ્રકારની ફાઇલો સાથે તમારો બાયોડેટા પ્રકાશિત કરી શકો છો.

    સંપર્ક કરો +91-9998015714.

    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    About Us
    1 0
    Read Time:47 Second

    નમસ્તે જી
    સવિનય સાથે જણાવતા આનંદ થાય છે કે, અમારી આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલો પર તમારા સગાઈનો ફોટો (૧૯૦ દેશો મા) પ્રકાશિત કરાવી શકે છે .વધુ માહિતી માટે કૃપા કરીને નીચેની આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલો જુઓ.

    1. https://press.liveinternetnews.co.in/category/matrimony/
    2. https://googlenews.info.in/category/matrimony/
    3. https://worldnews.int.in/category/matrimony/

    આભાર.
    અનિલકુમાર અશોકકુમાર રાણા (પત્ની સોનલબેન, પુત્ર રાજ), અમદાવાદ, ગુજરાત, ભારત.
    ફોન : + 91-9998015714 (સમય 10.00 થી 22.00 IST).
    * વધુ માહિતી માટે કૃપા કરીને ગુગલ પર શોધો…

    1. Yuvak Yuvti Pasandgi Sammelan
    2. Sarvagyati Samuh Lagnotsav

    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    Contact Us
    1 0
    Read Time:11 Second

    Contact Us 👇
    Name: Anilkumar Ashokkumar Rana.
    Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT).
    Address: 35, Vinodpark Society, Jashodanagar Cross Roads, Vatva GIDC, Ahmedabad. 382445. Gujarat State, INDIA.
    Emails:
    rasrana27@gmail.com,
    rasrana27@yahoo.com

    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    Policy
    1 0
    Read Time:32 Second

    નોંધ: યાદ રહે, અમે કડક નિયમો અને કાયદાઓ સાથે કામ કરી રહ્યા છે. કૃપા કરીને અમારી પોલીસી જુઓ…Our Policy


    કૃપા કરીને નોંધ લો કે, આ વેબસાઇટ મજબૂત રીતે સુરક્ષિત છે, કારણ કે આપણે આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલો સાથે જોડાયેલું છે, જેમણે આંતરરાષ્ટ્રીય પોલીસ તેમજ આંતરરાષ્ટ્રીય સંધિ સાથે સાઇન અપ કર્યું છે.

    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    Charges
    1 0
    Read Time:16 Second

    નીચે મુજબ ચાર્જ..
    ૧. નવા બાયોડેટા માટે ૨૦૦ રૂપિયા.

    ૨. હાલના બાયોડેટામાં ફેરફાર કરવા માટે ૧૦૦ રૂપિયા.

    Charges as follows..

    1. Indian Rupees 200 for New Biodata.
    2. Indian Rupees 100 for Editing Existing Biodata.
    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0
    Rules & Regulations
    1 0
    Read Time:3 Minute, 32 Second

    Rules & Regulations as follows…

    નમસ્તે.

    આ વેબસાઇટ લગ્નના હેતુ માટે છે. કૃપા કરીને અહીં પ્રકાશિત બાયોડેટા નો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરશો નહીં.
    કૃપા કરીને વાલીઓ એ વિવેક અને નમ્રતાથી ચર્ચા કરવી.
    જો શક્ય હોય તો, કૃપા કરીને ટૂંકી તારીખો સાથે જવાબ આપો. (મહિનાઓ લંબાવશો નહીં).
    જો તમારા છોકરા/છોકરીની સગાઈ થઈ જાય, તો કૃપા કરીને અમને તાત્કાલિક જાણ કરો,એટલે અમે તેનો બાયોડેટા વેબસાઇટ માથી કાઢી નાખીયે. (જેથી અન્ય લોકો તમારો સંપર્ક ન કરે).
    સંપૂર્ણપણે અપડેટેડ આધાર કાર્ડ.
    છોકરા અને છોકરી માટે ઉંમર ૨૧ વર્ષ.
    એક ક્લોઝઅપ ફોટો અને એક ફુલ બોડી ફોટો (બંને ફોટા નવીનતમ હોવા જોઈએ).
    છૂટાછેડા લીધેલ વ્યક્તિ પણ પોતાનો વૈવાહિક બાયોડેટા મોકલી શકે છે.
    અમે ઉમેદવારનો વાસ્તવિક પરિચય અને સંપૂર્ણ શારિરિક દર્શન પ્રસ્તુતિ વિડિઓ (5 સેકન્ડ) પણ સ્વીકારી રહ્યા છીએ.
    યુવતીના વૈવાહિક બાયોડેટા અમારા લગ્નવિષયક વેબસાઇટ મા મૂકવવા માટે માતાપિતાએ તેમના રજિસ્ટર્ડ ફોન નંબર પર થી એડમિનના કોલ નંબર, વોટ્સએપ, ટેલિગ્રામ નંબરો પર નવીનતમ બાયોડેટા સાથે વિનંતી મોકલવાની રહેશે. (નૉૅધ: સંપૂર્ણપણે અપડેટ કરેલ બાયોડેટા ની પીડીએફ, બાયોડેટા માં યુવક, યુવતિ ના ફોટા શિષ્ટાચારથી પહેરેલા કપડાં સાથે હોવા જરૂરી).
    યુવતી નો બાયોડેટા પુનરાવર્તન મૂકવા માટેની શરત. યુવતીના માતા-પિતાએ વિનંતી મોકલીને જણાવવું પડશે કે “આજ સુધી અમારો સંપર્ક કરનાર દરેક યુવકના માતા-પિતાને અમે સ્પષ્ટ જવાબ આપ્યા છે કે અમે તમારા પુત્રના બાયોડેટાથી સંતુષ્ટ નથી”, ત્યારબાદ પછી જ યુવતીનો બાયોડેટા લગ્નવિષ્યક વેબસાઇટમાં પુનરાવર્તિત કરવામાં આવશે. (યુવકના માતા-પિતા માટે પણ આ જ વાત લાગુ પેડે છે).
    બંને પક્ષોને વિનંતી….સગાઈ કરતા પહેલા કૃપા કરીને નીચેના મૂળ દસ્તાવેજો ચકાસો.
    આધાર કાર્ડ (નામ ચકાસણી માટે).
    જન્મ પ્રમાણપત્ર (ઉંમર ચકાસણી માટે).
    લાઇટ બિલ (સરનામાની ચકાસણી માટે).
    પગાર સલિપ (આવક ચકાસણી માટે).
    પાસિંગ સર્ટિફિકેટ (શિક્ષણ ચકાસણી માટે).
    ટેલિગ્રામ/વોટ્સએપ દ્વારા ફેમિલી વિડીયો કોલિંગ (ફોન નંબર અને વાસ્તવિક વ્યક્તિ ચકાસણી માટે).
    અમે અસાધારણ વૈવાહિક સેવાઓ સાથે આવી રહ્યા છીએ. (અહીં તમે તમારા સંબંધીઓનો વૈવાહિક બાયોડેટા અમારા ગ્રુપમાં મૂકવા માટે મોકલી શકો છો. ઉપરાંત, તમે તમારા વિચાર સાથે મેળ ખાતો વૈવાહિક બાયોડેટા અહીંથી શોધી પણ શકો છો).
    આભાર.

    Happy
    Happy
    1
    Sad
    Sad
    0
    Excited
    Excited
    0
    Sleepy
    Sleepy
    0
    Angry
    Angry
    0
    Surprise
    Surprise
    0